ભારતીય મૂળના ફિઝિશિયન અમેરિકન મેડિકલ એસોસિએશનના પ્રમુખ બન્યાં

ભારતીય મૂળના ફિઝિશિયન અમેરિકન મેડિકલ એસોસિએશનના પ્રમુખ બન્યાં

ભારતીય મૂળના ફિઝિશિયન અમેરિકન મેડિકલ એસોસિએશનના પ્રમુખ બન્યાં

Blog Article

ભારતીય મૂળના ફિઝિશિયન બોબી મુક્કામાલાએ અમેરિકન મેડિકલ એસોસિએશનના 180મા પ્રમુખ તરીકે શપથ લીધા છે. આ એસોસિયેશનનું  નેતૃત્વ કરનારા તેઓ પ્રથમ ભારતીય મૂળના ફિઝિશિયન છે.


એસોસિએશનના એક નિવેદનમાં જણાવ્યા અનુસાર, કાન, નાક અને ગળાના નિષ્ણાત – (ઓટોલેરીંગોલોજિસ્ટ)  મુક્કામાલાએ મંગળવારે શપથ લીધા હતાં. મુક્કામાલા વર્ષોથી AMAમાં સક્રિય છે અને સંસ્થાના સબસ્ટન્સ યુઝ એન્ડ પેઇન કેર ટાસ્ક ફોર્સના વડા છે.

Report this page